LMM Activity

લોહાણા મહિલા મંડળ આયોજિત પવિત્ર પુરૂષોત્તમ માસમાં ઉજવાશે ઓનલાઇન પ્રસંગો

  • શ્રી પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના
  • શ્રી પુરુષોત્તમ ભગવાન કાંઠાગોરની અન્નકૂટ દર્શન
  •  વ્યતિપાત યોગ દીપદાન
  • વૈધૃતિ યોગ સંપુટ દાન
  • શ્રી વિષ્ણુ સહસ્ત્ર 108 દ્વારા યજ્ઞ
  • મહિનાના દર રવિવારે ભૂખ્યાં ને ભોજન નારાયણ સેવા
  • સર્વ તો ભદ્ર મંડળ પૂજન અર્ચન ઉદ્યાપન તથા ભૂદેવ ને સીધા દક્ષિણા સાથે આપવામાં આવશે.

આ પવિત્ર પુરૂષોત્તમ માસમાં દાન પુણ્ય ના અમૃત પ્રવાહ વહેતો રાખવા આપ પરિવાર ને આ પુણ્ય કાર્યક્રમ માં તન મન અને ધનથી ભાગ લેવા અનુરોધ છે સાથે આ પરિસ્થિતિ માંથી પાર ઉતારવાનો પૂણ્યતા પ્રાપ્ત કરવી તે એક જ ઉત્તમ માર્ગ છે. આ પવિત્ર ધાર્મિક ભાગીરથ કાર્યક્રમ માં જોડાવા અમારું માનભર્યું આમંત્રણ છે.


 

ગુરુવાર તથા  શનિવાર ના સત્સંગ

  • દર ગુરુવારે લોહાણા મહીલા મંડળની બહેનો ઓનલાઇન ભજન અને મંદિરની આરતી કરે છે.તથા દર શનિવારે  મંડળની બહેનો સાંજે  ૫ થી ૬:૩૦ વાગ્યે સુધી ઓનલાઇન હનુમાન ચાલીસા અને ભજન નો લાભ લઇ રહ્યા છે.