જલારામ ભવન – મંદિર
- આરતીનો સમય : સવારે ૭-૩૦ કલાકે અને સાંજે ૬-૩૦ કલાકે
- દર્શનનો સમય : સવારે ૬ -૩૦ થી ૧૨-૩૦ તથા બપોરે ૪-૩૦ થી ૮-૦૦
- દર ગુરૂવારે ૪-૩૦ થી ૭ વિષ્ણુ સહસ્ત્ર નામ,ભજન, આરતી-સાંજે ૭ થી ૯ કલાકે પ્રસાદ
- દર શનિવારે ૮-૦૦ થી ૯-૦૦ કલાકે હનુમાન ચાલીસા
મંદિરમાં ઉજવાતા ઉત્સવો :
મા્સ | ઉત્સવો |
મહાસુદ -૫ | વસંતપંચમી-પાટોત્સવ |
મહાવદ – ૧૩ | મહાશિવરાત્રી-રુદ્વાભિષેક |
ફાગણ સુદ -૧૫ | હોળીકા દહન |
ચૈત્રસુદ -૨ | શ્રી દરિયાલાલ દેવ જન્મોત્સવ |
ચૈત્રસુદ -૯ | સુંદરકાંડ – શ્રી રામ જન્મોત્સવ |
ચૈત્રી ૧૫ | શ્રી હનુમાન જન્મોત્સવ ૧૦૮ પાઠ |
અષાઢી બીજ | ધ્વજાજી પૂજન |
શ્રાવણ વદ ૮ | શ્રી કૃષ્ણ જન્માષ્ટમી |
શ્રાવણ – ૩o | રુદ્રાભિષેક |
ભાદરવા – ૪ | શ્રી ગણેશચતુર્થી પૂજન-અર્ચના |
આસોસુદ – ૧ | નવરાત્રી પ્રારંભ-ઘટ સ્થાપના |
દ૨રોજ આરતી-સ્તુતિ-ગરબા | |
આસોસુદ – ૮ | દુર્ગાષ્ટમી યજ્ઞ |
આસો વદ અમાસ | દિવાળી |
કારતક સુદ -૧ | નૂતનવર્ષ અન્નકુટ |
કારતક સુદ -૭ | શ્રી જલારામ જયંતિ |
કારતક સુદ વ્રત ૧૫ | તુલસી વિવાહ |