પૂ.કિશોરચન્દ્ર શાસ્રી

શ્રીહરિ

 

શ્રી કબીર મહારાજે એક દુહામાં કહ્યું છે કે “કબીરા કહે કમાલકો દો બાતા સીખ લે કર સાહેબ કી બંદગી. ભૂખેકો અન્ન દે” આ દોહાની મૂર્તિમંત ભાવના એજ પૂ.જલારામ બાપા છે.પૂ.બાપાએ શબ્દો થી નહી પરંતુ પોતાના આચરણ થી ઉપદેશ આપ્યો છે પૂ.બાપાએ બદંગી અને અન્ન દ્વારા અનેકની જીંદગી બેઠી કરી છે એવા પ્રભુના પયેગંબર શ્રી જલારામ બાપાનું ભવન તૈયાર થઈ રહ્યુ છે એ ઘણું કૃપાદેય છે આ જલારામ ભવન અનેક થાકેલાને આરામ આપના૨ુ બની રહે આવા સુંદર કાર્યમાં નિમીત થવા બદલ સર્વે ટ્રસ્ટી ભાઈઓ ને ખૂબ ખૂબ ધન્યવાદ.

 

એજ કિશોરચન્દ્ર શાસ્ત્રી ના ભગવદ્ સ્મરણ.